શિવ હોલમાં પંજાબ વુલન સેલ ગુરૂ-શુક્ર પણ ચાલશે : લેડીઝ-જેન્ટ્સ કલોથની અનેક વેરાયટીઓ અડધાથી ઓછા ભાવે

- text


 

સેલમાં લેડીઝ, જેન્ટ્સ અને કિડઝ વેરનો ખજાનો : સેલનો કાલે છેલ્લો દિવસ , આજે જ મુલાકાત લ્યો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શિવ હોલમાં જેન્ટ્સ, લેડીઝ અને કિડઝ ગાર્મેન્ટનો ભવ્ય સેલ શરૂ થયો છે. જેમાં અનેકવિધ ગાર્મેન્ટ આઇટમો અડધાથી ઓછા ભાવે મળે છે. આ સેલ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ હજુ ચાલશે તો આજે જ આ સેલની મુલાકાત લઈ શોપિંગની મજા માણો.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં પંજાબ વુલન સેલ ચાલી રહ્યો છે. ગાર્મેન્ટ શો રૂમ કોરોનાના કારણે બંધ થતાં તેનો તમામ માલ આ સેલમાં અડધાથી ઓછા ભાવે વેચવામાં આવી રહ્યો છે.અહીં લેડીઝ, જેન્ટ્સ અને કિડ્ઝ વેરની આઇટમોનો ખજાનો છે. સેલમાં હજારો ડિઝાઇનોમાં શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, જેકેટ, વુલન લોઅર, કુર્તિ, લેગીન્સ, ફૂલ સ્લીવ ટોપ, કાર્ડિગન, કિડ્ઝ જેકેટ, લેડીઝ જેકેટ અને અન્ય વસ્તુઓ છે. આ સાથે સેલમાં ટુવાલ, બેડશીટ, દરવાજા તથા બારીના પડદા અને મોજાની વેરાયટી પણ છે.

અહીં જેન્ટ્સ તથા લેડીઝ વુલન આઈટમ માટે અલગથી વીઆઇપી કાઉન્ટર છે.જેનો ભાવ રૂ. 400થી 500 છે. અહીં માતબર ડિસ્કાઉન્ટ સાથે ગાર્મેન્ટ આઇટમો હવે માત્ર આવતીકાલે શુક્રવાર સુધી સવારે 10 થી રાત્રે 10 દરમિયાન જ મળવાની છે. જેથી આ સેલની અવશ્ય મુલાકાત લ્યો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text

પંજાબ સમર એન્ડ વુલન સેલ

રૂ. 500ની કિંમતનું વુલન જેન્ટ્સ ટી શર્ટ માત્ર રૂ. 200માં
રૂ. 700ની કિંમતનું કિડ્ઝ વુલન ટી શર્ટ માત્ર રૂ. 200માં
રૂ. 500ની કિંમતનું જેન્ટ્સ ટી શર્ટ માત્ર રૂ. 200માં
રૂ. 500ની કિંમતની લેડીઝ કુર્તિ અને ટોપ માત્ર રૂ. 200માં
રૂ. 500ની કિંમતનું લેડીઝ પાયઝામાં માત્ર રૂ. 200માં
રૂ. 800ની કિંમતનો જેન્ટ્સ શર્ટ માત્ર રૂ. 350માં
રૂ. 700ની કિંમતનું જેન્ટ્સ પાયઝામાં માત્ર રૂ. 250માં
રૂ. 800ની કિંમતની જયપુર પ્રિન્ટેડ ડબલ બેડશીટ માત્ર રૂ. 350માં
રૂ. 500ની કિંમતનું જેન્ટ્સ બ્રાન્ડેડ શોર્ટ્સ માત્ર રૂ. 200માં
રૂ. 800ની કિંમતના બારી દરવાજાના પડદા માત્ર રૂ. 200માં
રૂ. 300ની કિંમતનું કિડ્સ ફેન્સી ટી શર્ટ માત્ર રૂ. 150માં

- text