મોરબીમાં પાર્કિંગમાંથી એક્ટિવા ચોરાયું

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એક શૈક્ષણિક સંસ્થાના ખુલ્લા પાર્કિંગમાંથી એક્ટિવા મોટર સાયકલ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની અવની ચોકડી પાસે રમ્ય વાટીકા સોસાયટીમાં રહેતા પેકેજીંગના ધંધાર્થી મોહીલભાઇ રમેશભાઈ જીવાણીનું રૂ.60 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ શનાળા રોડ પર આવેલ ઓમ.વી.વી.એમ.સ્કુના જાહેર પાર્કીંગમાથી ચોરાઈ જતા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text