દિવાળીને દીપાવો….પાટીદાર મોલમાંથી રાહત ભાવે ફટાકડા ખરીદો, જેનો નફો સેવા કાર્યમાં વપરાશે

- text


4000 સ્કવેર ફૂટમાં વિશાળ આયોજન, 501થી વધુ અવનવી ફટાકડાની વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને દિવાળીને દીપવવાનો સુવર્ણ અવસર મળવાનો છે. કારણકે શહેરમાં પાટીદાર ફટાકડા મોલનો ભવ્ય શુભારંભ થયો છે. જેની ખાસિયત એ છે કે તેમાં રાહત ભાવે ફટાકડા મળે છે અને જે નફો થાય છે તે સેવા કાર્યમાં વપરાય છે. તો આજે જ દિવાળીના ફટાકડા અહીંથી ખરીદી તમે પણ સેવા કાર્યમાં સહભાગી બનો.

વાંકાનેરમાં 5 વર્ષના સફળ આયોજન બાદ લોક લાગણીને માન આપી મોરબીમાં સૌ પ્રથમ વાર મોલ સિસ્ટમથી પાટીદાર ફટાકડા મોલનો આજથી શુભારંભ થયો છે. આ ફટાકડા મોલ શનાળા રોડ ઉપર સરદારનગરમાં જીઆઇડીસી મેઈન રોડ ખાતે આવેલ પ્રસંગ હોલમાં રાખવામાં આવ્યો છે. 4000 સ્કવેર ફુટ જગ્યામાં ફટાકડાની એકથી એક ચડે એવી 501 જેટલી વેરાયટીઓ અહીં જોવા મળશે.

આ ફટાકડા મોલમાં મધ્યમ વર્ગને પોસાય અને તે પણ સેવાકાર્યમાં સહભાગી બની શકે તેવા આશયથી રાહત ભાવ રાખવામાં આવ્યા છે. વધુમાં અહીં ફટાકડાની ખરીદીનું કોમ્પ્યુટરાઈઝડ બિલ આપવામાં આવશે. મોલનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. આ સેવાકાર્યમાં સહભાગી બનવા માટે સર્વે મોરબીવાસીઓને હાંકલ કરવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. 9824194026, 9427252321, 9428278611, 9879633526 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

પાટીદાર ફટાકડા મોલ

બ્રાન્ચ 1 :
જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર

- text

બ્રાન્ચ-2 :
પ્રસંગ હોલ,જીઆઇડીસી, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, મોરબી


 

- text