વાંકાનેરમાં સોમવારે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકાઉન્ટ ઓપન કરવાનો કેમ્પ યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેરમાં સોમવારે પોસ્ટ ઓફિસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 10 વર્ષ સુધીની દીકરીઓનું એકાઉન્ટ ખોલવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 11 ના રોજ વાંકાનેર પોસ્ટ ઓફિસ માર્કેટ ચોક ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવા માટે કેમ્પ રાખવામાં આવેલ છે. જેમાં લાભાર્થીએ ઝીરોથી 10 વર્ષની બાળકીનો જન્મતારીખનો દાખલો, વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને સવારના નવ કલાકે હાજર રહેવાનું રહેશે. જેના પરથી સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ખોલી આપવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text