ગુજરાત પ્રદેશ મીયાણા સમાજના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

- text


માળીયા (મી.) : માળીયા (મી.) ખાતે ગુજરાત પ્રદેશ મીયાણા સમાજના હોદ્દેદારો પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ મીયાણા સમાજના પ્રમુખ-ઉપપ્રમુખની માળિયા મીયાણા ખાતે આવેલ હઝરત શહેનશાહ વલીની દરગાહ શરીફે હોદેદારોની ચુંટણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે અમદાવાદના શાહપુર વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર અકબરભાઈ ભટ્ટી ચુંટાયા હતા અને ઉપપ્રમુખ તરીકે માળિયા મીયાણા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ઈકબાલભાઈ ઉમરભાઈ જેડા બીનહરીફ ચુંટાયા હતા.

- text

- text