મોરબી : નફીસાબેન મોઇઝભાઈ લાકડાવાળાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નફીસાબેન મોઇઝભાઈ લાકડાવાળા, તે સ્વ. મોઇઝભાઈ (જય હિન્દ સિનેમાવાળા)ના પત્ની, મહેંદીભાઈ, કુતુબભાઈ અને નૂરભાઈના ભાભી, અમ્મારભાઈના કાકી તેમજ રાજુભાઈ, શમાબેન (અલીફીયા)ના માતૃશ્રી તા. 11/06/2021ને શુક્રવારે જન્નતનશીન થયેલ છે. સદ્ગતની ટેલિફોનિક જિયારત તા. 13/06/2021ને સાંજે 5 થી 7 કલાકે રાખેલ છે.

- text

- text