માળીયાના તરઘરીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘરી ગામમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટ અને સામાજિક વનીકરણ રેન્જ-મોરબી દ્વારા આજે તા.5 ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે માળિયા-મિયાણાના ફોરેસ્ટ વિભાગના સહયોગથી તરઘરી ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામ લોકો હાજર રહ્યા હતા.

- text