ટંકારાના ગેબનશાહ પીર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારા સિતરામાની ધાર નજીક આવેલા ગેબનશાહ પીરની જગ્યાએ આજરોજ ડો.રમીઝ અમરેલીયા અને ડો.વિમલ પાટડીયા હસ્તે (શીરાઝી) હબીબમીંયા જીલાનીમીંયા સૈયદ કાદરીની દેખરેખ હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા 20 જેટલા લોકોનુ ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ગાદી નસીહત ગેબનશાહ પીર જગ્યાએ દવા, દુવા અને દાવતનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

- text