મોરબીમાં યોજાનાર ગુર્જર પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન મોકૂફ

- text


મોરબી : હાલની ચિંતાજનક કોરોના મહામારી તેમજ કોરોના અંગે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ તેમજ પ્રજાપતિ યુવા સંગઠન-મોરબી દ્વારા તા. 24 મેના રોજ આયોજિત પાંચમો સમુહલગ્નનું આયોજન મોકૂફ રાખેલ છે. જેની જ્ઞાતિજનો તેમજ દાતાઓએ નોંધ લેવા સમુહલગ્ન સમિતિ-પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા યાદીમાં જણાવાયું છે.

 

- text