મોરબી : ગીતાબેન મનુભાઈ ડાભીનું અવસાન

- text


મોરબી : ભરવાડ ગીતાબેન મનુભાઈ ડાભી (ઉ.વર્ષ ૫૫), તે મોરબી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના સદસ્ય નાથાભાઈ ડાભીના નાનાભાઈ મનુભાઈ ડાભીના ધર્મપત્નીનું તા. ૦૭/૦૪/૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા (પાણી ઢોળ) તા. ૧૨/૦૪/૨૦૨૧ને સોમવારે તેઓના નિવાસ સ્થાન એસ.આર. પ્રેટ્રોલ પંપની બાજુમાં ત્રાજપર, મોરબી-૨ ખાતે રાખેલ છે.

- text