મોરબી : તરસીભાઈ ચકુભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : મોરબી મેક્સિમો સિરામિક અને મોઝારો ટાઇલ્સ ગ્રુપના મોભી તરસીભાઈ ચકુભાઈ કાસુન્દ્રા (ઉ.81) તે પ્રવીણભાઈ અને મુકેશભાઈના પિતાનું અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિમાં તમામ લૌકિકક્રિયા બંધ રાખી કાસુન્દ્રા પરિવાર દ્વારા બહેન દીકરીઓને પણ માઠા પ્રસંગે ન આવવા વિનંતી કરી હિમતપૂર્વકનો નિર્ણય કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે.પ્રવીણભાઈ મો.૮૫૧૧૧૭૯૫૩૪, મુકેશભાઈ મો. ૯૩૨૭૦૩૭૨૪૬.

- text

- text