હવે પ્રોડક્ટની કોસ્ટ હદબહાર નહિ જાય : મોરબીની માર્કેટમાં ‘પરફેક્ટ ડીઝલ જનરેટર’ની એન્ટ્રી

- text


ફ્યુલ એફિસીએન્સીમાં નંબર વન, વોરંટી પણ ત્રણ વર્ષની : અન્ય ડીઝલ જનરેટરની સાપેક્ષે પરફેક્ટ જનરેટર સર્વોત્તમ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઉદ્યોગોની પ્રોડક્ટ કોસ્ટ હદબહાર ક્યારેય નહીં જાય. કારણકે મોરબીની માર્કેટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પરફેક્ટ ડીઝલ જનરેટરની એન્ટ્રી થઈ ચૂકી છે. જે ફ્યુલ એફિસીએન્સીમાં નંબર વન છે અને વોરંટી પણ ત્રણ વર્ષની છે. ટૂંકમાં અન્ય ડીઝલ જનરેટરની સાપેક્ષે પરફેક્ટ જનરેટર સર્વોત્તમ છે.

પરફેક્ટ મહારાષ્ટ્રના સતારામાં તેનો પ્લાન્ટ ધરાવે છે. જેની ગુજરાત રિજનલ હેડ ઓફિસ અમદાવાદ સ્થિત છે. જે પીયૂષભાઈ સક્સેના (મો.નં.7506263557) સંભાળે છે. મોરબીના ઉદ્યોગો માટે પરફેક્ટ ડીઝલ જનરેટર મોરબીની માર્કેટમાં મુકવામાં આવ્યું છે. આ ડીઝલ જનરેટર 140 કેવીથી 2500 કેવી સુધીનું ક્ષમતાનું મળે છે. અન્ય જનરેટરમાં માત્રને માત્ર 2 વર્ષની વોરંટી મળે છે. જ્યારે પરફેક્ટ જનરેટરમાં 3 વર્ષની ઇન્ટરનેશનલ વોરંટી મળે છે. વધુમાં આ જનરેટરની મુખ્ય ખાસિયત બેસ્ટ ફ્યુલ એફિસીએન્સી છે. જે કોસ્ટની કિંમત ખૂબ નીચી લઈ જાય છે. આ જનરેટરમાં ડુપલેક્ષ ટાઈપ ઓઇલ ફિલ્ટર વિથ ઇલેક્ટ્રીક પંપની સુવિધા પણ છે. જે ફિક્શન રિડ્યુસ કરીને સ્ટાર્ટ થવામાં ખૂબ ઝડપી બને છે.

- text

વધુ વિગત માટે પીયૂષભાઈ સક્સેના મો.નં. 75062 63557 અથવા પરફેકટના મોરબી સ્થિત રિપ્રેઝન્ટેટિવ મહેશભાઈ, સિરામિક પ્લાઝા-2, શોપ નં.1ઉં, 8-એ નેશનલ હાઇવે, મોરબી મો.નં. 99792 69110 નો સંપર્ક કરી શકાશે.

- text