મોરબીના રામઘાટ નજીક બલૂન બાટલી સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસેથી એ ડિવિઝન પોલીસે સિકંદરભાઇ ઉર્ફે બલુન રજાકભાઇ બ્લોચ ઉ.વ.૨૬ નામના શખ્સના કબ્જામાંથી ભારતીય બનાવટની વીદેશી દારૂની મેક્ડોલ્સ નં-૧ સુપીરીયલ્સ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ MLની કંપની શીલ બંધ બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text