વિરપરડા : નાનજીભાઈ ભીમજીભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : વિરપરડા નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ ગામી (ઉ.વ. 65), તે રવજીભાઈ (90994 07098), મગનભાઈ (97372 66852) પ્રભુભાઇ (90164 08209)ના ભાઈ તેમજ નીતેશભાઈ અને બિપીનભાઈ (99041 14533)ના પિતાનું તા. 03/02/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું
ટેલિફોનિક રાખેલ છે.

- text

- text