આમરણ :નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી બુખારી જીવામીયા રાજનમીયાનું અવસાન

- text


 

આમરણ : નિવૃત્ત ફોરેસ્ટર અધિકારી બુખારી જીવામીયા રાજનમીયા (ઉ.વ.74) તે બાવામીયા રાજનમીયાના લઘુબંધુ, શહેનાઝ પો.વિઝન સ્ટોર વાળા અ.કાદર, ફારૂક મીયાના પિતાશ્રી, પ્રેસ રીપોટર અને જીલ્લા કોંગ્રેસના મહામંત્રી બુખારી સબીરમીયા, આરીફ બાવામીયાના કાકા, મજીદમીયા અબાસમીયા ફ્રુટવારાના મામા, દાવલશાપીરના હેડ મુજાવર મર્હુમ કાસમમીયા બડામીયાના જમાઇ તથા બરકતમીયા, હુશેનમીયા, દાદામીયા કાસમમીયાના બનેવી સાહેબનુ તા.6ના રોજ અવસાન થયેલ છે. તેમની જીયારત તા.8ને મંગળવારના રોજ સવારે 10.30 કલાકે રાખેલ છે.
અ.કાદર મો.9925581286, સબીરમીયા બુખારી મો.9879995152

- text