મોરબીમાં એકટીવા પર દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી એકટીવામાં દેશી અને ઈંગ્લીશ દારૂ લઇ જતા ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પરથી એકટીવા જીજે ૩૬ એમ ૧૨૧૯ને રોકી તલાશી લેતા દેશી દારૂ તેમજ ઈંગ્લીશ દારૂની ૧ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા સહીત રૂ ૩૦,૩૬૦ નો મુદમાલ જપ્ત કરી આરોપી જયેશ કાન્તિલાલ સોલંકી (રહે હડમતીયા, તા. ટંકારા) વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text