સરવડ : ઓધવજીભાઈ રામજીભાઈ ચીખલીયાનું અવસાન

- text


મોરબી : સરવડ નિવાસી ઓધવજીભાઈ રામજીભાઈ ચીખલીયા, તે રણછોડભાઈના ભાઈનું તા. 21/10/2020ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (રણછોડભાઈ 98253 72983, વિપુલભાઈ 97276 58832, હાર્દિકભાઈ 97252 71720)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text