ટંકારામાં ઋષિવંશી સમાજ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

- text


 

ટંકારા : ટંકારામાં લતીપર ચોકડી ખાતે ઋષિવંશી સમાજ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા ઋષિવંશી સમાજના સભ્યો કમલેશ એ. કુંડાલીયા, દિલિપ સી. ભટી, કેવલ બી. વાઘેલા, અભય એ. શિશાગિયા, ભાવેશ શિશાગિયા, દિપક વિઠલાપર, બચુ એન. વિઠલાપરા, ગોપાલ કુંડાલીયા, સંજય કુંડાલીયા સહિતના જોડાયા હતા.

- text