મોરબીવાસીઓ માટે ‘મેગી પોઇન્ટ’ લઈ આવ્યું છે 14 જાતની મેગી અને ટર્નાન્ડો પોટેટો સહિતની અઢળક વેરાયટી

- text


 

શહેરમાં સૌપ્રથમવાર ટર્નાન્ડો પોટેટોની લિજ્જત માણવાનો અવસર : તમામ તકેદારી વચ્ચે શુદ્ધ નાસ્તાની લેવા જેવી મજા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મેગી પોઇન્ટ 14 જાતની મેગી અને ખાસ ટર્નાન્ડો પોટેટો સહિતની અનેકવિધ મસ્તમજાની આઇટમો લઈને આવ્યું છે. જ્યાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને તમામ તકેદારી વચ્ચે શુદ્ધ નાસ્તાની લિજ્જત એક વખત માણવા જેવી છે. તો રાહ કોની જુઓ છો. ચાલો પરિવાર કે મિત્રો સાથે આજે જ પહોંચી જાવ.

મોરબીના નવા બસસ્ટેન્ડ સામે પી.પટેલ પાનની બાજુમાં આવેલ મેગી પોઇન્ટમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ગ્રાહકો માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અહીં પ્લેન મેગી, વેજીટેબલ મેગી, પ્લેન ચીઝ મેગી, પ્લેન બટર મેગી, ચીઝ બટર મેગી, સેઝવાન મેગી, સેઝવાન મેયોનિઝ મેગી અને ચાઈનીઝ મેગી સહિતની 14 પ્રકારની મેગીની વેરાયટી છે.

- text

આ સાથે અહીં ફ્રેન્ચ ફ્રાઇઝ અને મેગી સૂપ પણ ઉપલબ્ધ છે. વધુમાં અહીંની ખાસ આઈટમ ટર્નાન્ડો પોટેટો છે. જે મોરબીમાં એક માત્ર મેગી પોઇન્ટમાં જ મળે છે. તો એક વખત અહીં નાસ્તાની લિજ્જત માણવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9712904444 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text