શુક્રવાર : આજે માત્ર 4 કેસ જ જાહેર થયા, જામનગર મોકલાયેલા 2 દિવસના રિપોર્ટ હજુ પેન્ડિંગ

- text


આજે નવા ચાર કેસ સામે 15 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાએ જાણે ધીમી બ્રેક મારી હોય તેમ આખા દિવસમાં માત્ર 4 પોઝીટીવ કેસ જ નોંધાયા છે. જો કે જામનગરની લેબમાં મોકલવામાં આવેલા તા. 29 અને 30ના રોજના સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી. વધુમાં આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા પણ આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 341 કેસો નોંધાયા છે. મોત 21 થયા છે. સાજા 183 થયા છે. અને હાલ 137 એક્ટિવ છે.



તા.31ને શુક્રવારે સાંજે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત



  •  પોઝીટીવ કેસો

  1. 56 વર્ષ/ પુરુષ /શિવમ સોસાયટી, સર્કિટ હાઉસ રોડ, સામાકાંઠે, મોરબી

  2. 56 વર્ષ/ મહિલા / શિવમ સોસાયટી, સર્કિટ હાઉસ રોડ, સામાકાંઠે, મોરબી

  3. 43 વર્ષ / પુરુષ / નવલખી રોડ, મોરબી

  4. 54 વર્ષ / પુરુષ / સુદર્શન સોસાયટી, રાઘવ એપાર્ટમેન્ટ, મોરબી



  •  સાજા થયેલા દર્દીઓ 
  1. 60 વર્ષ/ પુરુષ / સંઘવી શેરી, મોરબી

  2. 62 વર્ષ / પુરુષ / હડાની વાડી, સ્કાય મોલ પાછળ, મોરબી

  3. 21 વર્ષ / મહિલા / ડી.વી. રાવલ કોલેજ પાસે, મોરબી

  4. 70 વર્ષ / મહિલા / ડી.વી. રાવલ કોલેજ પાસે, મોરબી

  5. 65 વર્ષ / પુરુષ / લજાઈ, ટંકારા

  6. 52 વર્ષ / મહિલા / વર્ધમાન સોસાયટી, મોરબી

  7. 50 વર્ષ / મહિલા / ઉમિયા સોસાયટી, પંચાસર રોડ, મોરબી

  8. 28 વર્ષ/ પુરુષ / ઉમિયા સોસાયટી, પંચાસર રોડ, મોરબી

  9. 60 વર્ષ / પૂરુષ / આનંદનગર, ઘુંટુ

  10. 36 વર્ષ / પુરુષ / વજેપર શેરી નં. 13, મોરબી

  11. 30 વર્ષ / મહિલા / માધાપર- 18, મોરબી

  12. 16 વર્ષ / પુરુષ / વેણાસર, માળિયા

  13. 54 વર્ષ / પુરુષ / મહાદેવનગર, મોરબી

  14. 59 વર્ષ / પુરુષ / ખારીવાડી, હળવદ

  15. 38 વર્ષ / પુરુષ / રોતા રીતડીની વાડી, પંચાસર રોડ, મોરબી



- text