મોરબીના પ્રખ્યાત બેલ પિયાટોસ દ્વારા હંગ્રી કાર્નિવલની ધમાકેદાર ઓફર

- text


20 જુનથી ફક્ત 45 દિવસ માટે હોટેલમાં બેસીને જમવાની, પાર્સલ, હોમ ડિલીવરી મિનિમમ રૂ.400 ના ચાર્જમાં સુવિધા ઉપલબ્ધ

(પ્રમોશન આર્ટિકલ) મોરબી : મોરબીના રવાપર મેઈન રોડ આવેલ જાણીતી બેલ પિયાટોસ ફૂડ હોટલ લોકડાઉનના ખાસ્સા સમય બાદ સરકાર અને તંત્રની મંજૂરી સાથે તમામ ગાઈડ લાઈનનું પાલન કરીને શરૂ થઈ ગઈ છે. ત્યારે આ હોટલ એકદમ નવા રંગરૂપમાં અને માનવંતા તમામ ગ્રાહકોને જમવાની સારી સુવિધા મળી રહે તેવી તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો અગાઉની જેમ જ પણ સરકારની ગાઈડ લાઈન મુજબ હોટલમાં બેસીને જમી શકે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. જો કે હોટલના પ્રારંભથી માનવંતા ગ્રાહકોને વધુ સારી સગવડો આપી શકાય તેવા હેતુસર એક આકર્ષક ઓફર અમલમાં મુકવામાં આવી છે.

- text

બેલ પિયાટોસ ફૂડ રેસ્ટોરન્ટ અનલોક-1 સરકારે આપેલી છૂટછાટને પગલે તમામ શરતોને પાલન સાથે ફરી શરૂ કરવામાં આવી છે અને હાલ આ હોટેલમાં ગ્રાહકો વિવિધ પ્રકારના ફૂડનો સ્વાદ માણી રહ્યા છે. ત્યારે આ હોટલના માનવંતા ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવાના હેતુસર તા. 20 જુનથી 45 દિવસ માટે તમામ માનવતા ગ્રાહકો માટે હંગરી કાર્નિવલની ધમાકેદાર ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને હોટલમાં બેસીની જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્સલ સુવિધા અને હોમ ડિલિવરીની સુવિધાઓમાં મિનિમમ રૂ.400 નો ઓર્ડસ અને 3 કિલોમીટર મીટરના એરિયા સુધી આ સુવિધાઓ આપવામાં આવશે. આ સુવિધાઓનો લાભ લેવા ઇચ્છતા માનવંતા ગ્રાહકોને એડર્સ બેલ પિયાટોસ, લવકુશ કોમલેક્સ, રવાપર મેઈન રોડ, મોરબી તેમજ મો. 99793 74848 અને 97234 52226 ઉપર કોન્ટેક કરવો.

- text