હળવદ : અપહરણના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી એસઓજી ટીમે હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયા ઉ.વ. 30ને સુરતના પુણા ગામેથી ઝડપી પાડ્યો છે. સાથે ભોગ બનનારને પણ શોધી કાઢી હળવદ પોલીસ મથકને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text