મોરબીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગુરુવારે ‘તરુણાવસ્થાને સમજો’ સેમિનાર

- text


મોરબી : મોરબીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા એસોસિએશન ઓફ પીડિયાટ્રિશ્યન દ્વારા ‘તરુણાવસ્થાને સમજો’ સેમિનારનું આયોજન ડો. રમેશભાઈ બોડા (એમ. ડી., સાગર બાળકોની હોસ્પિટલ)ના વક્તા સ્થાને કરવામાં આવ્યું છે. આ સેમિનાર ઉમર વર્ષ 13થી 19ના કિશોરો માટે આગામી તા. 17 ઓક્ટોબરના રોજ રાતે 9થી 10 કલાકે આઈ.એમ.એ. હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનાર માટે હિતેશ બોડા – મો. નં. 98796 22212નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text