મોરબીમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ‘ભારતનું બંધારણ’ વિષય પર સેમિનારનું આયોજન

- text


મોરબી : મોરબીમાં મોરબી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી તથા TTC એકેડમીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 20 ઓક્ટોબરના રોજ યોજાનાર બિનસચિવાલય પરીક્ષાના મહત્વના વિષય ‘ભારતનું બંધારણ’ વિષય પર તા. 12 ઓક્ટોબરના રોજ બપોરે 12 થી 5 વાગ્યા સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં TTC એકેડમીના સંચાલક મનીષભાઈ માર્ગદર્શન આપશે. આ સેમિનાર આગામી યોજાનારી બિન સચિવાલયની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે તો આ સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને લાભ લેવા મોરબી જિલ્લા પોલીસવડા કારણરાજ વાઘેલાએ અનુરોધ કર્યો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text