વાંકાનેર : પલાસ ગામે પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસ ગામે પાણીમાં ડૂબી જતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પલાસ ગામે રહેતા રણછોડભાઈ કાળુભાઇ કોળી ઉ.વ.30 નામના યુવાનનું ગઈકાલે પલાસ ગામની સીમમાં કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બાદમાં યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text