મોરબીમાં વરલીના આંકડા લેતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ઇદ મસ્જિદ રોડ ઉપર મન્સૂરી જમાતખાના પાસે વરલીના આંકડા લેતા આમદ ઈસ્માઈલભાઈ ગાલબ ઉ.વ. ૬૮ને રૂ. ૧૧૩૦ની રોકડ સાથે જ્યારે બીજા બનાવમાં જુના બસ સ્ટેન્ડ પાછળ ગેબનશાહ પીરની દરગાહ પાસે આવેલ પાણીના પરબ નજીક વરલીના આંકડા લેતા ઇમરાન ગફારભાઈ પરમાર ઉ.વ. ૩૫ને રૂ. ૧૯૫ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text