મોરબીની નવજીવન વિદ્યાલય રાજ્યકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઝળકી

- text


મોરબી : મોરબીની નવજીવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૨ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

ગુજરાત રાજ્ય ૨૮મી સબ જુનિયર અને ૪થી કેડર ભાઈઓ અને બહેનોની ટેકવેન્ડો સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં નવજીવન વિદ્યાલય ડીએલએસએસના બાળકોએ જુદી જુદી કેટેગરીમા ભાગ લઈને ૨ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. વિજેતા બાળકોને આ સિદ્ધિ બદલ શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text