મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય હેમાંગભાઈ રાવલનો આજે જન્મદિવસ

- text


હળવદ : મોરબી જીલ્લા પંચાયત ના સદસ્ય અને રાજકોટ જીલ્લા યુવા કોગ્રેસ ના પ્રભારી હેમાંગભાઈ રાવલ નો આજે જન્મ દિવસ છે હેમાંગભાઈ રાવલનો જન્મ ૭ જુન ૧૯૮૫ ના રોજ થયો હતો તેવો પોતાના જીવનના ૩૩ પુર્ણ કરી ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ ના યુવા અગ્રણી અને દરેક સમાજને સાથે રાખી લોકોની સમસ્યાઓને વાચા આપનાર હેમાંગભાઈ રાવલના જન્મ દિવસ પર તેમના સગાસંબંધીઓ, રાજકીય આગેવાનો અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ઉપરાંત ફેસબુક વોટ્સએપ સહિત ના સોશિયલ મિડિયામા તેમજ મો.નં.૯૮૨૫૬૮૯૬૦૪ ઉપર તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text