મોરબીની સિરામિક ફેક્ટરીમાં ટ્રક નીચે આવું જતા યુવાન ગંભીર

- text


મોરબી : મોરબીના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પર ટ્રક ફરી વળતા ગંભીરરીતે ઘવાયેલ શ્રમિકને પહેલામોરબી અને બાદમા રાજકોટ સારવારમાં ખસેડેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સરતાનપર રોડ પર રાતાવીરડા નજીક આવેલ કલર ગ્રેનાઇટો નામની સિરામિક ફેક્ટરીમાં કંકારી રહેલા વિક્રમભાઈ દશાલિયાભાઈ ભી ઉ.30 પર ટ્રક ફરીવળતા તેઓને પહેલા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં અવાય હતા જ્યાં હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

- text

- text