7 મેની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જ દોડશે

મોરબી : વડોદરા ડિવિઝનમાં આવેલ અમદાવાદ ખેડા રોડ અને કનીજ સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર 699 પર મેન્ટેનન્સ કામગીરી માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે...

મોરબીમાં તલાટીની પરીક્ષાને લઈને ટ્રાફિક શાખાએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર 

કોઈ પણ પરિક્ષાર્થી કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે પોલીસની મદદની જરૂરીયાત જણાય તો તુરંત ફોન કરવા અપીલ મોરબી : આવતીકાલે તા.૦૭ના રોજ...

તલાટીના પરીક્ષાર્થીઓ માટે હળવદ પોલીસ દ્વારા ફ્રી રીક્ષા સેવા

હળવદ: આવતીકાલે તારીખ 7 મેના રોજ રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે ત્યારે હળવદમાં પરીક્ષા દેવા આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા...

મોરબી જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલીના ઓર્ડર કરતા એસપી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પીએસઆઈની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ કે.આર. કેસરિયાની એસઓજીમાં બદલી કરાઈ...

મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ ખાતે આવતીકાલે તા.7ને રવિવારના રોજ સવારે 9થી 11:30 દરમિયાન પુસ્તક પરબ યોજાનાર છે. જેમાં 3000થી...

મોરબીમાં રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો માટે ૨૮મીએ ‘શાસ્ત્રોક્ત સાત ફેરા’

વાત્સલ્ય ફાઉન્ડેશન અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકીય આયોજન : યુગલોના પોતાના માતા-પિતાની હાજરીમાં હિન્દૂ ધર્મ મુજબ રીતિ રિવાજથી લગ્ન કરી અપાશે મોરબી : ઘણા યુગલો...

મોરબી જિલ્લાનાં ૧૨૪ ખેડૂતોને ગોડાઉન યોજના હેઠળ મળી રૂ. ૯૩ લાખની સહાય

ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચનાં ૫૦% અથવા રૂ. ૭૫૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે સહાય પેટે ચૂકવાય છે મોરબી : રાજ્યના દરેક વર્ગના...

બરવાળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાયું

મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આવેલ બરવાળા હાઈસ્કૂલના 2000-200ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્નેહ-મિલનનું આયોજન કર્યું હતું. આ વેળાએ જુના વિદ્યાર્થીઓએ હાજર રહીને સ્કૂલના દિવસો...

મોરબીમાં ઘરમાં ખાતર પાડનાર ચોકીદારની તો આખી ગેંગ નીકળી : ૩ની ધરપકડ, ૪ની શોધખોળ

એલસીબી અને એ ડિવિઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો : જુના ચોકીદારે ચોરીનો પ્લાન ઘડયા બાદ નવાને નોકરી એ રખાવ્યા, પછી બધાએ ભેગા મળી...

મોરબીમા ચેક રિટર્ન કેસમાં તામિલનાડુના વેપારીને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ

મોરબી : મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો માલ ખરીદ કર્યા બાદ તામિલનાડુના વેપારીએ આપેલો ચેક રિટર્ન થતા મોરબી નામદાર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નૂતન વર્ષાભિનંદન! : નવું કંઇક કરીએ નવા વર્ષમાં, ચાલો ખુદને મળીએ નવા વર્ષમાં!

આજથી વિક્રમ સંવત ૨૦૮૧નો શુભારંભ : કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી ગુજરાતીઓના નવા વર્ષનો આરંભ મોરબી : ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયો દ્વારા તેમની માન્યતાઓ...

માળિયા(મિ.)ના પંચવટી ગામે અનોખી પરંપરા : બેસતા વર્ષે યોજાઈ છે સમૂહ ભોજન 

માળિયા : માળીયા મિયાણા તાલુકાનું પંચવટી (ખીરઈ) ગામ જે અલગ પહેલ સાથે વિશેષ ઓળખ ધરાવે છે. દર વર્ષે બેસતા વર્ષના દિવસે સ્નેહમિલન સાથે ગામ...

મોરબીમાં જલારામ મંદિર ખાતે તા. ૪એ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી તથા જલારામ જન્મોત્સવ સમિતીના પ્રમુખ વિનોદભાઈ બારા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ...

રવાપર ગામે રંગોળી દ્વારા “સિર્ફ નજર નહીં, નજરિયા બદલના હોગા”નો સંદેશ આપતી દીકરીઓ

મોરબી : મોરબીની રવાપર ગામ પાસેની આસોપાલવ સોસાયટીમાં ગુરૂકૃપા હાઈટસમાં રહેતી નંદિની રમેશભાઈ સુરાણી,જયોતિ પટેલ,કિનુ કૈલા,હેતવી કાવર,અર્ચના પટેલ,પાયલ આદ્રોજાએ રંગોળી દ્વારા "સિર્ફ નજર નહીં,...