મોરબી : ધોડાદ્રોઈ ડેમનો એક દરવાજો ખોલાયો 

મોરબી : મોરબી તાલુકામાં આવેલ ધોડાદ્રોઈ 98 ટકાથી વધુ ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા રુલ લેવલ જાળવવા આજે ડેમનો એક દરવાજો 0.05 મીટર ખોલવામાં...

મોરબી નેશનલ હાઇવે ઉપર ટ્રકે હડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત 

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રીજન્ટા હોટલ સામે GJ-12-BW-7440 નંબરના ટ્રક ચાલકે અશ્વિનકુમાર રમેશભાઇ દવે રહે. મારકો વિલેજ સોસાયટી ઘુંટુ રોડ...

મોરબીના આનંદનગરમાં ટોકનથી ચાલતું જુગારધામ ઝડપાયું 

સીટી એ ડિવિઝન પોલીસે 86,390 રોકડા સાથે છ આરોપીઓને પકડી પાડ્યા  મોરબી : મોરબીના મોરબી શનાળા બાયપાસ ઉપર આવેલ આનંદનગર સોસાયટીમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની...

મોરબીમાં કબીર ટેકરી નજીક વર્લીભક્ત ઝડપાયો 

મોરબી : મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઈન રોડ નાલા પાસે જાહેરમા વરલી મટકાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે...

મોરબીના રફાળેશ્વર નજીક ફેકટરીમાં શ્રમિક યુવાનનું મૃત્યુ 

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ જીઓગ્રેસ LLP સીરામીક ફેકટરીમાં કામ કરતા વિક્રમસિંહ ભગવાનસિંહ તવર ઉ.37 નામના યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ નિપજ્યા બાદ મૃતદેહને...

મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

  કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત ડો. દીપેન પટેલ મોરબીમાં ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં 23મીએ સાંજે 4:30 થી 6:30...

વરસાદ પ્રભાવિત મોરબી સહિતના જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ

મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બુધવારે મોડી સાંજે મોરબી સહિતના જિલ્લા કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ...

મોરબીમાં ટીબીના દર્દીઓને કલેકટરના હસ્તે પોષણક્ષમ આહાર કીટનું વિતરણ

મોરબી : ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણ...

ધી ઇન્ડીયન સોલ્ટ મેન્યુ. એસો.ના ઉપપ્રમુખ પદે મોરબીના દિલાવરસિંહ જાડેજાની વરણી 

મોરબી : આઝાદી પૂર્વે ઇ.સ. 1945 થી અસ્તિત્વ ધરાવતા દેશના અગ્રણી મીઠા ઉત્પાદક સંધ ધી ઇન્ડીયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોશીએસન (ઇસ્મા) ની 47મી વાર્ષિક સામાન્ય...

ડેન્ગ્યુના દર્દીઓએ હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઈએ ?

મોરબીના જાણીતા તબીબ ડો.કૃતાર્થ કાંજીયાએ આપ્યું માર્ગદર્શન મોરબી : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે ખાસ કરીને મેલરીયા અને ડેન્ગ્યુ રોગનું પ્રમાણ વધુ હોય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ડૂબેલા યુવાનોની શોધખોળમાં મદદ માટે ટિકર ગામના 16 સેવાભાવી તરવૈયાઓ રવાના

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ડૂબેલા 3 યુવાનોને બચાવવા માટે 4થી 5 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદના ટિકર...

વાંકાનેરના કોટડા નાયાણી ગામે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

મોરબી : સૌરાષ્ટ્રમાં આજે સાંજના અરસામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંકાનેરના કોટડા નાયાણી ગામે પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે....

મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહૂતિ

  70 હજારથી વધુ લોકોએ કથાનો અને પ્રસાદનો લાભ લીધો : શિવમ હોસ્પિટલ મોરબી દ્વારા સાત દિવસ ફ્રી નિદાન કેમ્પ અને દવા અપાઈ હળવદ : હળવદ...

હળવદ હાઈવે પર કતલખાને લઈ જવાતા સાત પશુઓને બચાવાયા

વેચનાર અને ખરીદનાર સામે બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હળવદ : હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે કતલખાને લઈ જવાતા સાત ઘેટાને...