મોરબી : રાત્રે અંધારા..દિવસે અજવાળા..શનાળા રોડ પર દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ !
મોરબી : મોરબીના મોટાભાગ ના અંદરના વિસ્તારોમાં રાત્રે નગર પાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો રહે છે. પરંતુ મોરબી નગર પાલિકાના અણઘણ વહીવટના કારણે...
મોરબીમાં વાલ્મીકી સમાજના 21મી મે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન યોજાશે
મોરબીમાં રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમીતીના ઉપક્રમે પાંચમાં મહા સમુહલગ્ન યજ્ઞનું તા.૨૧ મે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું...
ઝીંઝુડા ખાતે નવમો પાટોત્સવ યોજાશે
મોરબીથી ૩૫ કિમી. દૂર સંત કાન સ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે તા.૧૭ મે બુધવારે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં...
મોરબી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કલેકટરને હાઈકોર્ટેનું તેડું !
મોરબી : નગરપાલિકા પ્રમુખ મનમાની કરીને વારંવાર જનરલ બોર્ડની બેઠક છેલ્લી ઘડીએ મુલત્વી રાખી ચૂંટાયેલા સભ્યોના હક્ક પર તરાપ મારતા હોવાનું જણાવી આ અંગે...
મોરબી જીલ્લામાં Ransom ware વાઈરસનો એટેક ! કેટલા કોમ્પ્યુટર હેંક થયા ? જાણો અહી..
મોરબી કલેકટર કચેરીના ૨૪ જેટલા કોમ્પ્યુટર Ransom ware વાઈરસની ઝપટમાં આવી ગયા : દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ કરાઈ
મોરબી :સૌરાષ્ટ્રમાં Ransom ware નામનાં વાઈરસથી તરખાટ...
મોરબી નગર પાલિકાના કર્મચારીઓ ધરણા પર બેઠા
આજે સવાર થી સાંજ સુધી તમામ કર્મચારીઓનું ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન
મોરબી : નગરપાલીકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચની માંગણીના મુદ્દે સરકાર સામે આંદોલન ચલાવી...
મોરબી જિલ્લામાં દરેક તાલુકા મથકે યુવા ભાજપ દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કરાયું
મોરબી, હળવદ, ટંકારા અને વાકાનેરમાં જાહેર સ્થળોએ ભાજપના કાર્યકરોએ રાહદારીઓને છાસ પીવડાવી
મોરબી : મોરબી જિલ્લામાં આજે એકી સાથે ભાજપ યુવા મોરચા દ્વારા દરેક તાલુકા...
મોરબીમાં મહિલા મંડળ ગ્રુપનું સમાજને નવો રાહ ચીંધતું પ્રેરક કાર્ય
વૃધ્ધાશ્રમના વૃધ્ધો સાથે કેક કાપી તેમને પ્રેમથી જમાડીને મધર ડેની ઉજવણી કરી
મોરબી : મહિલા મંડળ ગ્રુપે સમાજને નવો રાહ ચીંધતું પ્રેરક કાર્ય કરું હતું....
“જનસેવા એ જ પ્રભુસેવા” : પાલિકા નિષ્ફળ જતા વૃદ્ધો બાગનું કાળજી પૂર્વક કરે છે...
મોરબી : પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે શહેરમાં થોડા ઘણો સારી સુવિધા વાળો બચેલો સરદાર બાગની ઘોર અવદશા થઇ ગઈ છે. ત્યારે બાગમાં નિયમિત...
મોરબીની સાર્થક વિદ્યામંદિરની પ્રવૃત્તિને ઉત્તરપ્રદેશ સરકારનું પરોક્ષ અનુમોદન
મોરબી : મોરબીમાં 2 વર્ષથી કાર્યરત સાર્થક વિદ્યામંદિર મૂલ્ય શિક્ષણ અને પ્રવૃતિલક્ષી શિક્ષણ માટે જાણીતું નામ બન્યું છે.અઠવાડિયામાં એક દિવસ "No Bag No Book...