મોરબીનો ટાઉનહોલ સેન્ટ્રલી એસી સાથે તૈયાર : રાજયમંત્રી કવાડિયાના હસ્તે લોકર્પણ
મોરબી નગરપાલીકા દ્વારા રૂ.૧.૫૦ કરોડના ખર્ચે તોઉં હોલને રીનોવેશન કરવામાં આવ્યો
મોરબી : મોરબી નગર પાલિકા સંચાલિત રાજાશાહી વખતનો મોરબીનો ટાઉનહોલને લાંબા સમયની માંગ...
મચ્છુ હોનારત પીડિતોની મકાન દસ્તાવેજ પ્રશ્ને બે દિવસમાં વિશાળ રેલી
જુદી-જુદી આઠ સોસાયટીના દસ્તાવેજ પ્રશ્ને મિટિંગ મળી : મોરબીમાં દસ્તાવેજ અધિકાર મંચની રચના
મોરબી : મોરબી મચ્છુ હોનારતને ૩૮-૩૮ વર્ષ વીતવા છતાં ૮ સોસાયટીના હજારો...
મોરબી પોલીસ સમન્વય ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી : મોરબી પોલીસ સમન્વય ટીમ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડબેન્ક અને પોલીસ સમન્વય ટીમ દ્વારા બ્લડ ડોનેશન...
આરોગ્ય ભારતી મોરબી દ્વારા ૯૦૦૦ લોકોને સ્વાઈન ફલૂની દવાનું નિ:શુલ્ક વિતરણ
મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી - મોરબી ગુજરાત પ્રાંત દ્વારા ગઈકાલે મોરબીમાં જુદા-જુદા બે સ્થળે સ્વાઇનફ્લુ વિરોધી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં...
રાજકોટ-મોરબી ડેમુ ટ્રેનમાં સમય ફેરફાર કરવાની માંગ
મોરબી : રાજકોટ મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સેવાને તા.૧૨ સુધી બંધ કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેન સેવાને લઈને રાજકીય હસ્તક્ષેપનો થઇ રહેલા...
મોરબી : શ્રીમદ્ રાજચંદ્ર સાથેની દાદાની મૈત્રીની સ્મૃતિઓનું પૌત્ર કરે છે ગરિમાસભર જતન
શ્રીમદ રાજચંદ્રએ તેમના દાદાને ભેટમાં પોતાના પગનું મોજું અને બંનેની બેઠક વ્યવસ્થાને વર્ષોથી જતન કરી ગૌરવ અનુભવે છે
મોરબી : ઘણા લોકો ઔપચારિક રીતે પોતાના...
ટંકારામાં લીમડા ગ્રુપ દ્વારા ઉકળાનું વિતરણ
ટંકારા : ટંકારામાં લિમડા ગ્રુપ દ્વારા સ્વાઈન ફલૂના ઉકાળોનું વિતરણ શરૂ કર્યું છે. શિક્ષણ જગત અને ઉધોગપતી નુ ગુપ છેલ્લા પાંચ રવિવાર થી સાંજે ઉકાળો...
કાલથી મોરબી સહિત સમગ્ર રાજ્યના સિવિલ હોસ્પિટલના તબીબોની ત્રણ દિવસની હડતાળ
દર્દીઓને તકલીફ ન પડે તે માટે મોરબીમાં રાજકોટથી તાલીમી તબીબોને ફરજ સોંપાઈ
મોરબી : મોરબી સહિત રાજ્યભરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આવતીકાલથી ત્રણ દિવસ ની હડતાલ...
મોરબી : ફોટો વિડ્યો એસોસિએશન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
પ્રસિદ્ધ તસવીરકાર ભાટી એન. સહિતના મહાનુંભાનું પણ સન્માન કરાયું
મોરબી : મોરબીમાં ફોટો વિડ્યો એસોસિએશન દ્વારા દશાશ્રીમાળી વણિક વાડી ખાતે પરિવારના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું...
મોરબી સિવિલમાં દર્દીનું પાગલપન : ગાયનેક વોર્ડમાં જઇ કપડાં ઉતર્યા
મોરબી : રેઢિયાળ મોરબી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી સ્ટાફના અભાવે આજે ચોંકાવનારી ઘટના ઘટી હતી અને એક દર્દીએ પગલપનની હદ વટાવી ગાયનેક વોર્ડમાં જઈ કપડાં...