Wednesday, November 13, 2024

માળીયા મિયાંણામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ ગત અઠવાડિયામાં ભારે વરસાદ વરસાવ્યા બાદ વિરામ લીધો હતો. મેઘરાજાએ વિરામ બાદ આજે ફરીથી જિલ્લામાં એન્ટ્રી કરી હતી. જેમાં...

માળિયા મી. : જુના સુલતાનપુરમાં ૪ જુગારી પકડાયા

ગત રાત્રીના રોજ માળિયા મી. પોલીસે બાતમીનાં આધારે જુના સુલતાનપુર ગામે દરોડો પાડી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા રાજેશ બાબુ , મનસુખ મકવાણા ,...

માળીયા મી : ધો.૧૦નું અટકાયેલું પરિણામ જાહેર : ૩૩૧ વિદ્યાર્થીઓમાંથી ૩૩ ઉતીર્ણ

માળીયા મી.કેન્દ્રનું ધો.૧૦નું પરિણામ માધ્યમિક શિક્ષણ બોર્ડે અગાઉ માસ કોપીની શંકાએ અટકાવી દીધું હતું. જેની સુનાવણી અને યોગ્ય તપાસ બાદ ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું...

માળીયા (મી.) : નવાગામમાં કુવા માંથી યુવાનની લાશ મળી

માળીયાના નવાગામના કુવામાં આજે યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ગ્રામજનો એકત્ર થયા હતા અને યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવાન આરીફ...

મોટાભેલામાં જુગાર રમતા છ ઝડપાયા

માળીયા પોલીસે રૂ.2070 ની રોકડ સાથે જાહેરમાં તીનપત્તિ રમી રહેલા વિરુદ્ધ કરી કાર્યવાહી મોરબી : માળીયા મિયાણા પોલીસે ગઈકાલે મોટાભેલા ખાતે રેડ કરી જાહેરમાં જુગાર...

મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત (01-07-17)

મોરબી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. ટંકારા પૂર જેવી હાલત છે. ત્યારે મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની...

મોટીબરાર પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત યોજાઈ મોકડ્રીલ

માળિયા મિયાણાનાં મોટીબરાર ગામની શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી અને માનવ નિર્મિત...

મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (29-06-17)

હળવદ : હુમલો હળવદ પો.સ્ટે. ફસ્ટમાં સુરેશભાઈ ગણેશભાઈ કણજરીયા ઉ.વ.૩૨ રહે.ચંન્દ્રગઢ (લીલાપુર) તા.હળવદ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ (૧) ગફુલભાઈ કાનાભાઈ રજપુત (૨) મુન્નાભાઈ...

માળીયા : અંજીયાસરમાં રસ્તા પર ચાલવા જેવી બાબતે બે જૂથ વચ્ચે મારમારી

માળીયા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા સકીરાબેન અબ્દુલભાઈ મોવરએ માળિયા તાલુકામાં ફરિયાદ નોંધાવી છેકે આરોપી ફતેમામદ અબ્દુલભાઈ, દાઉદ અબ્દુલભાઈ, દિલમામદ સુભાન, બાવલ અલી, સુભાન...

ખાખરેચીનાં ખેડૂતો દ્વારા સજીવ ખેતીથી મબલક ઉત્પાદન મેળવાયું

૨૦ ખેડૂતોએ સજીવ ખેતી તરફ વળી મેળવી અદ્રિતીય સફળતા : ઉત્પાદન થયું બમણું મોરબી : ખેતીમાં સજીવ ખેતી સર્વશ્રેષ્ઠ ગણાય છે. સજીવ ખેતીથી ખેડૂતો ધારી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદિનની ઉજવણી કરતા અગ્રણી

મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના ચંદ્રકાંતભાઈ ધનજીભાઈ કક્કડ દ્વારા પોતાના 63માં જન્મદીનની ઉજવણી કરવામાં આવી છે. વિવિધ પ્રકારની...

આજે રાત્રે મોરબી ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યુવા ગોષ્ઠીનું આયોજન

હરિદ્વારના આશિષકુમાર સિંહનું પ્રેરક વક્તવ્ય સાંભળવા યુવાનોને આમંત્રણ મોરબી : આજે તારીખ 13 નવેમ્બર ને બુધવારે રાત્રે 8-30 થી 10 વાગ્યા સુધી મોરબી ગાયત્રી ચેતના...

નેસડા ગામે ચાલતી રામ કથાના વક્તા માનવ મંદિરની મુલાકાતે

ટંકારા : ટંકારાના નેસડા ગામે હનુમાન મંદિરે શ્રી રામ કથા અને 108 કુંડ શ્રી રામ ચરિત માનસ હોમાત્મક નવાન્હ પારાયણ મહાયજ્ઞ ચાલી રહ્યો છે....

આવો ટેસ્ટ બીજે નહીં મળે : શ્રીનાથજી ફાસ્ટફૂડનો પ્રારંભ, સેન્ડવીચની 200થી વધુ વેરાયટી…

  વેજિટેબલ સેન્ડવીચ, ગ્રીલ સેન્ડવીચ, ક્લબ સેન્ડવીચ, સેન્ડવીચ પીઝા, આઈસ્ક્રીમ વિથ ચોકલેટ સેન્ડવીચ, રિયલ ચોકલેટ સેન્ડવીચ, ફરાળી સ્પેશિયલ ડિશ અને કોર્ન મટર સ્પે.ડિશ સહિતની આઇટમો...