માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવાની હિલચાલ સામે વિરોધ વંટોળ
કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર
માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર...
માળીયા (મી.)ની મામલતદાર ઓફીસના બિલ્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ
કચેરીના જર્જરીત મકાનનો ઉપયોગ કરવો હિતાવહ નથી : મામલતદારની કલેકટર અને સબરજીસ્ટારને રજૂઆત
માળીયા (મી.) : માળીયા (મી.)ના મામલતદાર સી. વી. નીનામા દ્વારા ઓફીસના બિલ્ડિંગમાં...
પીપળીયા ચાર રસ્તા સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદીની ક્ષમતા વધારવા રજુઆત
મોરબી, માળીયા તાલુકા સરપંચ એસોસિએશન અને ગુજરાત કિશાન સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : મોરબી નજીક માળીયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ દ્વારા ટેકાના...
ટેકાના ભાવે ચણાની બંધ થયેલી ખરીદી ફરી શરૂ કરવા ઉઠતી માંગ
મોરબી : મોરબી, માળીયા મી., ટંકારા તથા વાંકાનેર તાલુકામાં ખેડૂતો પાસેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી, જેમાં અચાનક રોક લગાવી...
મોરબીમાં પકડાયેલા શખ્સના વવાણીયા ગામે આવેલા ઘરમાંથી વધુ 204 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો
મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાંથી એક શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.ત્યરે આ શખ્સે પોલીસની.પૂછપરછમાં આપેલી કબુલાતને આધારે માળીયા પોલીસે...
મોરબીમાં પાનના નાના ધંધાર્થીઓની મીટીંગ યોજાઈ : હોલસેલરો માલ ન આપતા હોવાનો બળાપો ઠાલવ્યો
પ્રમાણિકતાથી ધંધો કરવા માંગતા નાના વેપારીઓને મોટા વેપારીઓ માલ ન આપીને લેભાગુ તત્વો મારફત કાળાબજાર કરતા હોય ગ્રાહકી તૂટવાથી બેહાલ બની ગયાની નાના વેપારીઓએ...
લોકડાઉન દરમિયાન મોરબી જિલ્લામાં મનરેગા હેઠળ 3202 શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઇ
લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ : સોશ્યિલ ડિસ્ટન્ટ જાળવી, માસ્ક પહેરી શ્રમિકો કામે લાગ્યા
મોરબી : સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે, અને ધંધા...
રાહત : સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ...
માળીયામાં મુરઘીનું વેચાણ કરવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ : સામસામી ફરિયાદ
બન્ને પક્ષના મળીને કુલ છ શખ્સો સામે ગુનો નોંધાયો
માળીયા : માળીયા મીંયાણામાં મુરઘીનું વેચાણ કરવા મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. બાદમાં...
મોરબીમાં મોટેરાંઓની સાથે અનેક બાળકોએ પણ રોજા રાખયા
મોરબી : હાલ મુસ્લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમાં લોકો રોજા અને પાંચ ટાઈમની નમાજ પઢીને અલ્લાહની બંદગી કરે છે. જ્યાં મોરબી...