હળવદમાં શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો
વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે...
મોરબી જિલ્લાના પશુપાલકો જોગ : I-Khedut પોર્ટલ પર 14 જુલાઈ સુધી અરજી કરી શકાશે
મોરબી : પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-'21 માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર તા. 14/06/2020 થી...
માળીયામાં પ્રેમ સંબંધ તોડી નાખનાર યુવાન ઉપર પ્રેમિકા સહિત બે શખ્સોએ હુમલો કર્યો
માળીયા પોલીસે પ્રેમિકા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
માળીયા : માળીયા મિયાણામાં બીજે લગ્ન થયા બાદ યુવાને તેની પ્રેમિકા સાથે પ્રેમ...
ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં 7માં ક્રમે
મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ
મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ...
મોરબીના લક્ષ્મીનગર ગામે મંદિર તેમજ માળિયામાં મકાન ઉપર વીજળી પડી
માળિયા : માળિયામાં આજે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન એક મકાન ઉપર વીજળી પડી હોવાનું તાલુકા મામલતદારે જણાવ્યું છે....
માળીયામાં ધોધમાર અઢી ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ પડ્યો
ધોધમાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા
મોરબી : મોરબીમાં આજે સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ થયો હતો.જેમાં માળીયામાં એક કલાકમાં ઓઢમાર...
જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (7 જૂનથી 13 જૂન)
સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ
મેષ (અ.લ.ઈ.)
૭ જૂન ૨૦૨૦ રવિવારથી ૧૩ જૂન ૨૦૨૦ શનિવાર સુધી
સ્વાસ્થ્ય: તમારે આ અઠવાડિયામાં વારંવાર પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. તમે કેટલાક મોસમી...
માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની ફરિયાદ
કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું
માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર...
મોરબી અને હળવદમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજના સમયે ઝાપટું પડ્યું, પવનના કારણે અમુક સ્થળોએ ખાના ખરાબી પણ સર્જાઈ
મેહુલ ભરવાડ/ હરદેવસિંહ ઝાલા/ કાસમ સુમરા
મોરબી : મોરબી અને...
માળીયા તાલુકામાં મેલેરિયા નાબુદી અભિયાન અંતર્ગત કરાઈ કામગીરી
માળીયા (મી.) : મેલેરીયા મુક્ત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મેલેરીયા નાબુદી માટે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે...