ખીરસરા પ્રાથમિક શાળાના શિક્ષકનની વયનિવૃત્તિ થતા માનભેર વિદાય અપાઇ
માળીયા (મી.) : માળિયા તાલુકાની ખીરસરા પ્રાથમિક શાળાના શિક્ષક ભગવાનજીભાઈ ઘોરવાડિયાને વયનિવૃત્તિ થતા ગત તા. 30 જૂનના રોજ માનભેર વિદાય આપવામાં આવી હતી.
આ વિદાય...
મોરબી : યુનિવર્સિટીઓની તથા GTUની પરિક્ષા મોકૂફ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય
પરિક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે
મોરબી : ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરિક્ષાઓ અને તા.ર જુલાઇ-ર૦ર૦થી શરૂ થનારી જી.ટી.યુ.ની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી...
અનલોક-2 : બુધવારથી દુકાનો રાત્રીના 8 સુધી અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર આ નિર્ણયો જાહેર કર્યા
મોરબી : અનલોક -2 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વધુ કેટલીક છૂટછાટ આપવામાં...
વરસાદી વાતાવરણમાં વીજળીથી થતા નુકશાનથી બચવા શું કરવું : જિલ્લા કંટ્રોલરૂમે આપી જાણકારી
મોરબી : ભારે વરસાદના સમયે આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાયેલું હોય ત્યારે વીજળી પડવાના જોખમને લઈને એ પરિસ્થિતિમાં શું-શું સાવધાની રાખવી જોઈએ એ અંગે જિલ્લા...
માળીયા (મી.) ITI ખાતે વૃક્ષારોપણ કરાયું
માળીયા (મી.) : માળીયા (મી.)ની ચાંચાવાદરડા પીપળીયા ચોકડી, માળિયા હાઇવે પાસે આવેલી ITI માળીયા(મીયાણા) ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવા અને વરસાદના વધામણા કરવા માટે વૃક્ષારોપણ...
ગુમસુદા નોંધ : ખાખરેચીમાં યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહેલ છે. તેથી, પોલીસ દ્વારા યુવતીની શોધ આદરવામાં આવી છે.
ખાખરેચી...
માળીયા (મી.) ITIમાં પ્રવેશ મેળવવા ઇચ્છુંકો જોગ
માળીયા (મી.) : સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મી.) માં આ વર્ષે શરૂ થતાં નવા સત્રમાં એડમીશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે એડમીશનની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ...
માળીયાના હરિપર ગામે પંચરની દુકાનમાં તસ્કરોનો હાથફેરો
તસ્કરોએ પંચરની દુકાનમાંથી રૂ. 9 હજારનો મુદ્દામાલ ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે આવેલ પંચરની દુકાનમાંથી તસ્કરો હાથફેરો કરી ગયાનો...
માળીયા (મી.) કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદન
માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા...
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુના ભંગ બદલ 16 લોકોની અટકાયત
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવે છે. કોઈ ખાસ અને વ્યાજબી કારણ...