Saturday, September 21, 2024

હળવદ : સોસાયટી રહિશોએ ટી.સી સ્થળાંતરની માંગ કરી

હળવદના રુદ્ર ટાઉનશીપનાં રહિશોએ નાયબ કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલ હળવદને ટ્રાન્સફરનું સ્થળ ફેરવવા બાબતે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, સોસાયટીમાં આશરે ૧૫ ફૂટ જેટલો...

હળવદ : માર્કેટિંગ યાર્ડ ખાતે એપી એમસી દ્વારા જીએસટી અંગે માહિતી આપતો સેમિનાર યોજાયો

આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઇ પટેલ, મહેશભાઇ પટેલ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ તાલુકાનાં ખેડૂતો અને વેપારીઓ માટે...

હળવદ : મંત્રીશ્રીએ લોકાર્પણ કરેલી પોલીસ ચોકી ઠપ્પ : લોકોને ભોગવવી પડતી પારાવાર મુશ્કેલી

ટાઉન પોલીસ ચોકી બની શોભાનો ગાંઠિયો હળવદમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી, લૂંટફાટ, મારમારી તેમજ રોમિયોનો ત્રાસ દિન પ્રતિદિન...

મોરબી જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ

હળવદ અને મોરબીમાં ઠેર ઠેર ગુરુવંદના સહિતના વિવિધ કાર્યક્રમો આજના હાઈટેક યુગમાં ધર્મ, પર્વ, ધાર્મિકતા અને સંસ્કૃતિનું મહત્વ અંકબંધ રીતે જોવા મળે છે. અષાઢ સુદ...

હળવદ : વિદ્યાદર્શન સંકુલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

હળવદમાં સરા રોડ પર આવેલ વિધાદર્શન શૈક્ષણિક સંકુલમાં તા.08/07/2017 ને શનિવારે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ધો kg થી 12 સુધીના...

હળવદ : રોટરેક્ટ ક્લબ દ્વારા વૃક્ષારોપણનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો

હળવદના નીલકંઠ મંદિરની બાજુમાં દશનામ ગૌસ્વામી કૈલાસધામ આવેલું છે. જ્યાં ફરતી વાડ, દરવાજા બંધ કમ્પાઉન્ડ અને પાણીની પુષ્કળ સગવડ છે અને છોડને પાણી પીવડાવનારી...

હળવદ : રોટરી ક્લબ દ્વારા જીએસટી અવરનેશ સેમિનાર યોજાયો

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નાના તથા મોટા બધા જ ધંધા, ઉદ્યોગ, વહેપારી સંસ્થાઓને માટે હાલમાં અમલમાં આવેલ જી.એસ.ટી.ના કાયદાને સમજવો સૌથી અઘરો અને...

હળવદ : રોટરી ક્લબ દ્વારા જીએસટી અંગે આજે અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નાના તથા મોટા બધા જ ધંધા, ઉદ્યોગ, વહેપારી, સંસ્થાઓને હાલમાં અમલમાં આવેલા જીએસટીનાં કાયદાને સમજાવો સૌથી અઘરો અને મુંજવણનો...

નિરાધારનો આધાર : રોટરી કલબ ઓફ હળવદ તરફથી સમાજસેવાનું ઉમદા કાર્ય

હળવદ : ગજુ દુદાભાઇ વાંઝા ઉ.વ.૨૨ રહે. વિનોબા ગ્રાઉન્ડના ઝુપડામા હળવદ નામનો યુવાન આજથી લગભગ આઠેક વર્ષ પહેલા છકડામાં મુસાફરી દરમિયાન રીક્ષા પલટી ખાઈ...

હળવદ : વિદ્યાદર્શન સ્કુલ ખાતે વિદ્યાર્થી, વાલી, શિક્ષક સેમિનાર યોજાયો

હળવદની વિદ્યાદશૅન સ્કુલ ખાતે વિદ્યાર્થી અને વાલી અને શિક્ષકો માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમા વિવિઘ પશ્નનોની ચર્ચા વિચારણ બાદ વાલી અને બાળકો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વઘાસિયા ટોલનાકા પાસેથી ઇનોવામાં દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસની ટીમે વઘાસિયા ટોલનાકા પાસેથી દેશીદારૂ ભરેલ ઈનોવા ગાડી સાથે મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણને પકડી પાડ્યા છે....

સમ્રાટ જવેલર્સ દ્વારા 27મીથી ત્રણ દિવસનું ભવ્ય એક્ઝિબિશન : ધમાકેદાર ઓફર્સ

  ઘડામણમાં 10થી લઈ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : રૂ.10 હજારથી વધુની ખરીદી ઉપર 501 ઇનામો સાથેના લક્કી ડ્રોનું કુપન પણ મળશે 56 વર્ષનો વિશ્વાસ,...

મોરબીમાં જમીન-મકાનના ધંધાર્થીને મરવા મજબૂર કરનાર 4 વ્યાજખોરો સોમવાર સુધી રિમાન્ડ ઉપર

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં રહેતા જમીન - મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાઉનો કમિશનથી ધંધો કરતા પ્રૌઢને આપઘાત માટે મજબૂર...

મોરબીના કાલિકા પ્લોટ-3માં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ 

ઊંચું લેવલ લઈ રોડ બનાવવા ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબીના કાલિકા પ્લોટ-3માં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ થયા હોય આ મામલે ચીફ ઓફિસરને રાવ કરી...