ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ! મીતાણા નજીક પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો 

- text


ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ પ્રભુનગર ગામના પાટીયા પાસેથી ટંકારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન G-J-36-AF-8805 નંબરની કાર ચેક કરતા કાર ચાલક ધનંજય શાંતિલાલ માકાસણા રહે.મોરબી નામનો યુવાન કેફી પદાર્થ પીધેલી હાલતમાં પ્લાસ્ટીકની પાણી પીવાની બોટલમા આશરે 200 મી.લી જેટલુ કેફી પ્રવાહી સાથે રાખી રોડ ઉપર વાહન અકસ્માત કરી મળી આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text