વાંકાનેરમાં રોંગ સાઈડમાં આવેલી ઇકો કારે બાઈક ચાલકને હડફેટે લીધો 

- text


વાંકાનેર : વાંકનેર શહેરમાં સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ નજીક કોલેજ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલ જીજે-36-બી-3786 નંબરની ઇકો કારના ચાલકે બાઈક લઈને જઈ રહેલા અમાનભાઇ અકીલભાઇ ડંડીયાને હડફેટે લેતા અમાનભાઈને તેમજ બાઇકમાં પાછળ બેઠેલા સાહેદને ઈજાઓ પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text