વાંકાનેરના જીનપરામાં દેશીદારૂ ભરેલી ઈક્કો કાર ઝડપાઇ 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે 100 લીટર દેશી દારૂ ભરીને નીકળેલ ઈક્કો કારના ચાલક જયવીરભાઇ વલકુભાઇ ખાચર રહે. સાંઇધામ સોસાયટી થાનરોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા ત્રણ લાખની ઈક્કો કર સહીત 3.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

- text