વીરપરની નવયુગ સંકુલનો વિદ્યાર્થી તાલુકા કક્ષાની લોકગીત સ્પર્ધામાં પ્રથમ

- text


મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી મોરબી દ્વારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીરપરની નવયુગ સંકુલના બી. કોમમાં અભ્યાસ કરતા પંડ્યા હર્ષએ લોકગીત (ખુલ્લો) સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા. પંડ્યા હર્ષ વિજેતા બનતા નવયુગ સંકુલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text