અમદાવાદ કે રાજકોટ જવું છે ? : કલ્પતરૂ કેબની ડેઇલી સર્વિસ ટ્રીપ, ભાડું એકદમ વ્યાજબી!

સેડાન, આર્ટિગા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલર દ્વારા કોઈ પણ શહેરની વન-વે અને રાઉન્ડ ટ્રીપ પણ ઉપલબ્ધ : સોમનાથ સહિતના મંદિરોની ટ્રીપ માત્ર રૂ. 6 હજારથી શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને અમદાવાદ કે રાજકોટ જવું હવે એકદમ સરળ પડશે. કારણકે કલ્પતરૂ કેબ સર્વિસ દ્વારા કેબની ડેઇલી સર્વિસ ટ્રીપ શરૂ કરવામાં આવી છે. જે વ્યાજબી ભાવે ફૂલ કમ્ફર્ટ સાથે મુસાફરોને નિર્ધારિત સ્થળે પહોંચાડશે.

મોરબીમાં કલ્પતરૂ કેબ સર્વિસ કાર્યરત છે. જે સેડાન, આર્ટિગા, ઇનોવા અને ટેમ્પો ટ્રાવેલરની મોરબીથી અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, જૂનાગઢ, દ્વારકા, સોમનાથ, મુંબઇ, પુના સહિતના તમામ શહેરોમાં સર્વિસ આપે છે. આ કેબ સર્વિસ સિરામિક વિઝીટની સ્પેશિયલીટી ધરાવે છે. કોઈ પણ સ્થળની વન-વે તથા રાઉન્ડ ટ્રીપની 24×7 વ્યાજબી ભાવે સર્વિસ આપવામાં આવે છે.

વધુમાં કલ્પતરૂ કેબ સર્વિસ દ્વારા મોરબીથી રાજકોટ તથા અમદાવાદની તેમજ રાજકોટ અને અમદાવાથી મોરબીની કેબ ડેઇલી સર્વિસમાં દોડાવવામાં આવે છે. જેમાં વ્યાજબી ભાવે કમ્ફર્ટ સાથે મુસાફરી થઈ શકે છે. ઉપરાંત કલ્પતરૂ કેબ સર્વિસ દ્વારા સોમનાથ સહિતના મંદિરોના દર્શનનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સેડાન કાર માત્ર રૂ. 6000 અને અર્ટિગા માત્ર રૂ.7500ના ભાડામાં આપવામાં આવે છે.

કલ્પતરૂ કેબ સર્વિસ દ્વારા ટેક્સી સર્વિસ, એરપોર્ટ પિકઅપ/ડ્રોપ, હોસ્પિટલ ટ્રાન્સફર, વેડિંગ સેરેમની, રાઉન્ડ ટ્રીપ, વન વે ટ્રીપ, કોર્પોરેટ ટ્રીપ, લોકલ સર્વિસ, એરલાઇન ટીકીટ બુકીંગ, ટ્રેન ટીકીટ બુકીંગ, બસ ટીકીટ બુકીંગ, ટુર પેકેજ સહિતની સેવા આપવામાં આવે છે. તો આજે જ ફોન ઘુમાવો

કલ્પતરૂ કેબ સર્વિસ

8એ નેશનલ હાઇવે, મોરબી

મો.નં.9377470589

વેબસાઈટ : https://kalptarucabservices.bytecard.in