મોરબીના લીલાપરમા જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબીના લીલાપર ગામની સીમમાં પારિજાત પેપરમિલ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નાનજીભાઇ વિનુભાઇ વાધેલા, રાયદેવભાઇ રઘુભાઇ વાધેલા અને કેશુભાઇ રાયદેવભાઇ કામડીયાને તાલુકા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1020 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text