મોરબી : હીમાબેન વીરજીભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબીના પાનેલી ગામના વતની અને હાલ મોરબીના પરશુરામ પોટરીના ક્વાર્ટરના રહેવાસી હીમાબેન વીરજી ભાઈ સોલંકી (ઉ.વ.85) તે જેસિંગભાઈ, જીતુભાઈ, વશરામભાઈ, કમળાબેન, રામુબેન ઊર્મિલાબેન જશુબેનના માતૃશ્રી તથા પ્રકાશ, સંજય, ધવલ, પ્રિન્સ નિશાબેન, દક્ષાબેન પિન્કીબેન, મેઘાબેન તથા પ્રીતિબેનના દાદીનું તા. 17-7-2023ના રોજ અવસાન થયેલ છે.

- text

- text