મોરબીના ફડસર નિવાસી આલાભાઈ રવાભાઈ બાલાનું અવસાન 

- text


મોરબી : મોરબીના ફડસર નિવાસી આલાભાઈ રવાભાઈ બાલા (ઉં. વ. 65) તે રામભાઈ રવાભાઈ બાલા, બાબુભાઈ રવાભાઈ બાલા, હીરાભાઈ રવાભાઈ બાલાના ભાઈ, રાહુલભાઈ આલાભાઈ બાલા, ચિરાગભાઈ આલાભાઈ બાલાના પિતાનું તારીખ 3-7-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તર ક્રિયા અને મોરીયા તારીખ 7-7-2023 ને શુક્રવારના રોજ મોરબીના ફડસર ગામે રાખવામાં આવી છે. મો. નં. 9427237250, 9725722222.

- text

- text