મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર 3 અને 4ની વચ્ચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી મોસીનભાઇ સલીમભાઇ મોવર, કૈલાશભાઇ લાખુભાઇ જાદવ અને અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text