વાંકાનેરના ભલગામ બસસ્ટેન્ડ પાસેથી પાંચ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ બસસ્ટેન્ડ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ઉપર થેલામાં વિદેશી દારૂની પાંચ બોટલ લઈને નીકળેલા મકનસર ગામના પ્રવીણભાઈ આપાભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લઈ રૂ.1875ની કિંમતની પાંચ બોટલ દારૂ તેમજ રૂ.20,000નું બાઈક મળી કુલ રૂ.21,875નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text