વાંકનેરના જામસર નજીક એક બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી પોલીસે સમથેરવા ગામના રમેશભાઈ ધીરુભાઈ બારૈયા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 320 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text