માળીયાના જુના ઘાટીલા નજીક 6 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલાથી મંદરકી જવાના રસ્તેથી માળીયા પોલીસે નવઘણ ભીમજીભાઈ સનુરા રહે.જુના ઘાટીલા ગામ વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text